તમારા જીવન અને પ્રેમ બંનેને પરિપૂર્ણ બનાવો - એક સાથે!
શું તમે તમારા જીવનમાં સંપૂર્ણ પરિવર્તન માંગો છો? આદતોથી લઈને સંબંધો સુધી, આ બંડલ તમને જીવનના બે સૌથી મહત્વપૂર્ણ પાસાંઓમાં માસ્ટર બનાવશે. આ કોમ્બો સાથે તમે માત્ર પૈસા જ નહીં, પરંતુ તમારો કીમતી સમય અને ઊર્જા પણ બચાવશો.

Trusted by 405K+ on Instagram.
(@factsniramzat)
આ બંડલ કોના માટે પરફેક્ટ છે?
જે લોકો જીવનમાં discipline અને consistency બનાવવા માંગે છે, પણ વારંવાર શરૂ કરીને અધૂરું છોડે છે.
જે લોકો પ્રેમ, attachment અથવા breakup પછી confusion અનુભવે છે અને મનને શાંતિ જોઈએ છે.
જે self-growth વાંચવા માંગે છે, પણ motivation નહીં — સાચી સમજ શોધે છે.
જે પોતાના વિચાર, આદતો અને લાગણીઓ એક સાથે સુધારવા તૈયાર છે.
જે જીવનમાં આગળ વધવા માંગે છે, પણ ભૂતકાળની લાગણીઓ વારંવાર પાછી ખેંચે છે.
જે સ્વસ્થ પ્રેમ અને સંતુલિત જીવન બન્ને સાથે બનાવવું ઈચ્છે છે.
જે માત્ર વાંચવા માટે નહીં, પણ અમલ કરવા અને અંદરથી બદલાવ લાવવાતૈયાર છે.
એક પુસ્તક જીવન ગોઠવે છે. બીજું દિલને સમજાવે છે. આ બંડલ બન્ને કરે છે.
જીવન અને લાગણીઓ માટેનું સંપૂર્ણ બંડલ

આ Complete Bundle માં તમને શું મળશે?
આદતો દ્વારા પરિવર્તન
Complete eBook
- ખોટી આદતો તોડવા અને સારી આદતો બનાવવાની સાદી રીત
- Discipline અને consistency દબાણ વગર વિકસાવવાની સમજ
- જીવનમાં લાંબા સમય સુધી ચાલે એવો સાચો બદલાવ
આ પ્રેમ છે કે મોહ?
Emotional Clarity eBook
- પ્રેમ, મોહ અને attachment વચ્ચેનો સાચો માનસિક ફરક
- Overthinking, emotional pain અને confusion કેમ થાય છે તેની સ્પષ્ટતા
- Detachment, healing અને સ્વસ્થ પ્રેમ માટે તૈયારી
Bonus Journal
Self-Reflection માટે
- રોજિંદા વિચારો અને લાગણીઓ લખીને સમજવાની જગ્યા
- આદતો અને ભાવનાત્મક પ્રગતિ track કરવા માટે practical tool
- વાંચેલું જીવનમાં ઉતારવામાં મદદરૂપ
લોકો શું કહે છે ?
અમારા વાચકોના વાસ્તવિક અનુભવો






0
UNITS SOLD
▼