તમને કોઈ યાદ આવે છે પણ એ યાદ તમને શાંતિ નથી આપતી?
લાગણી, attachment અને સાચા પ્રેમ વચ્ચેની સ્પષ્ટતા

આજે જ વાંચવાનું શરૂ કરો અને પ્રેમ અને મોહ વચ્ચે clarity લાવો.
Trusted by 405K+ on Instagram.
INTRODUCING:
આ પ્રેમ છે કે મોહ ?
એક માનસિક અને લાગણીસભર માર્ગદર્શિકા જે તમને પ્રેમ, મોહ અને attachment વચ્ચેનો સાચો ફરક સમજવામાં મદદ કરે છે. આ પુસ્તક તમને બદલવા નથી કહેતું, પણ તમને પોતાને સમજાવવાનું શરૂ કરાવે છે.
પ્રેમ અને મોહનો ફરક
જે લાગણી શાંતિ આપે અને જે લાગણી બાંધી દે - એ વચ્ચેનો સાચો ફરક.
Attachment ની માનસિકતા
વાત ન થાય તો ગભરાટ, reply માટે રાહ — આ કેમ થાય છે તેની સમજ.
Overthinking કેમ વધે છે
એક વ્યક્તિ આખા મન પર કાબૂ કેમ મેળવી લે છે?
Red Flags છતાં અટકી જવાય છે
ખોટું દેખાય છે, પણ દિલ છૂટવા દેતું નથી — એનું કારણ.
Detachment શીખવાની કલા
છૂટું થવું દુખ આપે, પણ એ જ શાંતિ તરફનો રસ્તો છે.
સ્વસ્થ પ્રેમ માટે તૈયારી
કજ્યાં પ્રેમ confusion નહીં, clarity આપે.
આ E-BOOK માં તમે શું શીખશો?
આ પ્રેમ છે કે મોહ ? માં તમે શીખશો…
પ્રેમ અને મોહ વચ્ચેનો સાચો માનસિક અને ભાવનાત્મક ફરક — જે દેખાતો નથી પણ અનુભવાતો રહે છે.
Attachment કેમ બને છે અને કેમ કોઈ વ્યક્તિથી છૂટું થવું એટલું મુશ્કેલ લાગે છે.
Overthinking કેમ વધે છે — એક વ્યક્તિ તમારા મન પર કાબૂ કેવી રીતે મેળવી લે છે તેની સમજ.
Red Flags હોવા છતાં આપણે કેમ ignore કરીએ છીએઅને દિલ કેમ આંખ બંધ કરી દે છે.
“તે બદલાઈ જશે” અને “તેનાં વગર જીવી નથી શકતો” આ ભ્રમો કેમ dangerous છે તેની સ્પષ્ટતા.
Detachment શીખવાની practical રીતો —દુખમાં ફસાયા વગર શાંતિ તરફ આગળ વધવા માટે.
Breakup પછીનું ખાલીપણું, anxiety અને emotional pain ધીમે–ધીમે heal કરવાની સમજ.
સ્વસ્થ, સ્થિર અને શાંતિભર્યા પ્રેમ માટે પોતાને કેવી રીતે તૈયાર કરવા.
અને હા… આ બધું સાદી, સીધી અને દિલને લાગતી ભાષામાં.
આજે જ રોકાણ કરો તમારા મનની શાંતિ માટે

શા માટે આ E-BOOK સાચા પરિણામ આપે છે?
ઘણાં લોકો પ્રેમ અને સંબંધોને લાગણીઓથી જુએ છે, સમજથી નહીં.
“આ પ્રેમ છે કે મોહ ?” એ જ ભૂલ તોડે છે.
ભાવનાત્મક નહીં, માનસિક સમજ : આ પુસ્તક દિલને શાંત કરવા પહેલા દિમાગને clarity આપે છે.
Reality આધારિત લખાણ : ફિલ્મી વિચાર નહીં, હકીકતમાં જે થાય છે એ જ વાત.
Attachment ને root થી સમજાવે છે : લક્ષણો નહીં, સમસ્યાની મૂળ માનસિકતા સમજાવે છે.
Overthinking માટે practical clarity : વિચારોને દબાવતું નથી, વિચારોમાંથી બહાર આવવાનું શીખવે છે.
Red Flags ને ignore કેમ કરીએ છીએ? : દિલ કેમ આંખ બંધ કરે છે એનું કારણ સ્પષ્ટ કરે છે.
Healing + Detachment બંને સાથે : છૂટું થવું દુખ આપે છે, પણ શાંતિ પણ એ જ લાવે છે. આ પુસ્તક એ માર્ગ બતાવે છે.
આ પુસ્તક તમને “strong” બનવા નથી કહેતું, પણ “સાચું સમજવા” મજબૂર કરે છે.
શું આ E-BOOK તમારા માટે યોગ્ય છે?
આ E-BOOK તમારા માટે છે જો…
તમે કોઈને ભૂલવા માંગો છો, પણ મન વારંવાર એની પાસે જ પાછું જાય છે.
તમે જાણો છો કે કંઈક ખોટું છે, પણ દિલ છૂટવા દેતું નથી.
તમે overthinking થી થાકી ગયા છો અને મનને શાંતિ જોઈએ છે.
તમે attachment, loneliness અથવા breakup પછી પોતાને ફરી સમજવા માંગો છો.
તમે self-growth વાંચવા તૈયાર છો, પણ ફિલ્મી વાતો નહીં, સાચી સમજઈચ્છો છો.
તમે હવે confusion નહીં, clarity પસંદ કરો છો.
જો આ વાંચતા તમને લાગ્યું “આ તો મારી જ વાત છે…” તો આ eBook તમારા માટે જ છે.
લોકો શું કહે છે ?
અમારા વાચકોના વાસ્તવિક અનુભવો





